Standard 6: Chapter 11: Air around us

પ્રકરણ 11 : આપણી આસપાસની હવા

Air arround us


  1. પવનની દિશા સૂચવતા યંત્ર ને કયા નામે ઓળખવામાં આવે છે?
  2. કાંચની ખાલી બોટલને ત્રાંસી રાખી પાણીમાં ડુબોડતા બુડ બુડ એમ અવાજ શાથી આવે છે?
  3. હવાનાં ગુણધર્મો જણાવો.
  4. હવામાં કયા કયા ઘટકો આવેલા છે?
  5. પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતા હોય ત્યારે ઓક્સિજનના સિલિન્ડર શા માટે સાથે રાખે છે?
  6. વાતાવરણ કોને કહે છે?
  7. હવામાં પાણી કયા સ્વરૂપે રહેલું હોય છે? તેને કયા નામે ઓળખવામાં આવે છે?
  8. પાણીની બાષ્પ ન બને તો શું  થાય?
  9. ઓક્સિજન દહન ની દ્રષ્ટિએ કેવો વાયુ છે?
  10. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે?
  11. હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે?
  12. હવામાં રહેલ કુલ વાયુઓ પૈકી નાઇટ્રોજન વાયુ કેટલો ભાગ રોકે છે?
  13. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે?
  14. કાર્બન ડાયોક્સાઇડ દહનની દ્રષ્ટિએ કેવો વાયુ છે?
  15. ધુમાડો કેવી રીતે ઉત્પન્ન થાય છે?
  16. આપણે હંમેશા શ્વાસ નાક દ્વારા જ લેવો જોઈએ. સમજાવો.
  17. શ્લેષ્મ કોને કહે છે?
  18. ટ્રાફિકનું સંચાલન કરતાં પોલીસમેન માસ્ક શા માટે પહેરે છે?
  19. શું પૃથ્વીનાં દરેક સ્થળે હવાનું બંધારણ એકસરખું હોય છે?
  20. હવામાંના મુખ્ય બે ઘટકો કયા કયા છે?
  21. હવામાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું કુલ પ્રમાણ કેટલું હોય છે?
  22. પાણીમાં રહેતાં પ્રાણીઓ ઓક્સિજન ક્યાંથી મેળવે છે?
  23. જમીનમાં રહેતાં સજીવો અને વનસ્પતિનાં મૂળ શ્વસન કેવી રીતે કરે છે?
  24. ભારે વરસાદ દરમિયાન જમીનમાં રહેતાં પ્રાણીઓ બહાર શાથી આવે છે?
  25. પૃથ્વી પર મોટી સંખ્યામાં સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે. આ ઓક્સિજન ખૂટી કેમ જતો નથી?
  26. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે અને કયો વાયુ લે છે?
  27. પવનચક્કી શેનાં દ્વારા ઉર્જા મેળવે છે?
  28. હવાનાં ઉપયોગો જણાવો.
  29. પવન કોને કહે છે?
  30. હવા એ મિશ્રણ છે સમજાવો.

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL