Standard 7: Chapter 8 - Reproduction in plants
પ્રકરણ 8 : વનસ્પતિમાં પ્રજનન
Reproduction in plants
- પ્રજનન એટલે શું?
- વાનસ્પતિક અંગો કયા કયા છે?
- આંબા ને કઈ ઋતુમાં પુષ્પ આવે છે? આ પુષ્પો શેમાં નિર્માણ પામે છે?
- વનસ્પતિનો પ્રાજનનિક ભાગ કયો છે?
- વનસ્પતિનાં પ્રજનન ના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? કયા કયા?
- અલિંગી પ્રજનન કોને કહે છે?
- લિંગી પ્રજનન કોને કહે છે?
- વાનસ્પતિક પ્રજનન એ કેવા પ્રકારનું પ્રજનન છે?
- કલમ કોને કહે છે?
- ગુલાબના પ્રકાંડની કલમની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- કક્ષ એટલે શું?
- વાનસ્પતિક કલિકા કોને કહે છે?
- કલિકા વિશે ટૂંકમાં સમજાવો.
- બટાકામાં આંખ કોને કહે છે?
- આંખમાંથી અંકુરણ પામતા બટાકાના છોડ ની આકૃતિ દોરો.
- પાનફૂટી નવા છોડનું નિર્માણ કઈ રીતે કરે છે?
- પર્ણકિનારી પર કલિકા ધરાવતું પાનફૂટીનું પર્ણ ની આકૃતિ દોરો.
- કઈ કઈ વનસ્પતિનાં મૂળ નવો છોડ ઉત્પન્ન કરે છે?
- થોરમાં નવા છોડનું સર્જન કઈ રીતે થાય છે?
- વાનસ્પતિક પ્રજનનનાં ફાયદા જણાવો
- યીસ્ટમાં થતું પ્રજનન કયા પ્રકારનું પ્રજનન છે? સમજાવો.
- યીસ્ટમાં થતા પ્રજનનની આકૃતિ દોરો.
- તળાવ કે સ્થિર પાણીમાં જોવા મળતાં લીલા ચીકણા જથ્થાને શું કહે છે?
- અવખંડનની પ્રક્રિયા સમજાવો.
- ફૂગમાં કઈ પ્રક્રિયા દ્વારા પ્રજનન થાય છે?
- લીલમાં કઈ પ્રક્રિયા દ્વારા પ્રજનન થાય છે?
- ફૂગમાં બીજાણું સર્જન દ્વારા પ્રજનન દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- બીજાણું એ કેવા પ્રકારનું પ્રજનન અંગ છે?
- બીજાણું ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ શા કારણે ટકી રહે છે?
- કઈ કઈ વનસ્પતિઓમાં બીજાણું દ્વારા પ્રજનન થાય છે?
- વનસ્પતિનાં પ્રજનન અંગોમાં નર પ્રજનન અંગ કયું છે?
- વનસ્પતિનાં પ્રજનન અંગોમાં માદા પ્રજનન અંગ કયું છે?
- એકલિંગી પુષ્પો કોને કહે છે? ઉદાહરણ આપો.
- દ્વિલિંગી પુષ્પો કોને કહે છે? ઉદાહરણ આપો.
- પુંકેસર ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- સ્ત્રી કેસરની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- પરાગરજ કોણ ધરાવે છે? તે શું કાર્ય કરે છે?
- સ્ત્રીકેસર કયા કયા અંગો ધરાવે છે?
- પુષ્પમાં ફ્લિતાંડ બનવાની પ્રક્રિયા સમજાવો.
- પુષ્પમાં પરાગનયન સમજાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- પરાગનયન એટલે શું? તેનાં કેટલા પ્રકાર છે? કયા કયા?
- પુષ્પો સુગંધિત અને રંગબેરંગી શાથી જોવા મળે છે?
- પરાગરજ નું વહન કઈ કઈ રીતે થાય છે?
- પુષ્પમાં ફ્લન ની આકૃતિ દોરો.
- ફ્લિતાંડ કોને કહે છે?
- ફલિતાંડ શેમાં વિકાસ પામે છે?
- ફલન થયા બાદ અંડાશય શેમાં પરિણમેં છે?
- પાકી ગયેલા અંડાશય ને શું કહે છે?
- માંસલ ફળોના ઉદાહરણ આપો.
- કઠણ ફળોના ઉદાહરણ આપો.
- ભ્રુણ શેમાં રહેલું હોય છે?
- એક જ પ્રકારનાં પુષ્પો જુદી જુદી જગ્યાએ કઈ રીતે ઉગતાં હશે?
- બીજ નો ફેલાવો ન થાય તો શું થાય?
- સરગવો અને મેપલના બીજ ની આકૃતિ દોરો.
- બીજ અને ફળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કોનો કોનો ફાળો રહેલો હોય છે?
- આપેલા બીજનો ફેલાવો શેનાં શેનાં દ્વારા થાય છે તે લખો. સરગવો, સૂર્યમુખી, ઘાસના બીજ, નાળિયેર, ગાડરિયું, એરંડા , મેપલ, યુરેના
- નીચે આપેલ, વનસ્પતિમાં કયા પ્રકારે પ્રજનન થાય છે તે લખો.યીસ્ટ, સ્પાયરોગાયરા, ફૂગ, હંસરાજ, મોસ
- નીચે આપેલ વનસ્પતિનાં કયા અંગ દ્વારા નવા બાળછોડ નું નિર્માણ થાય છે તે લખો.પાનફૂટી, બટાકું, આદુ, હળદર, સૂરણ, ગુલાબ, આદુની વેલ
- સ્વપરાગનયન કોને કહે છે?
- પરપરાગનયન કોને કહે છે?
- બીજ ફેલાવો વનસ્પતિને કઇ રીતે ઉપયોગી બને છે?
Comments
Post a Comment