Standard 8: chapter 6 combustion & flame
પ્રકરણ 8: દહન અને જ્યોત
Combustion and Flame
- વ્યવહારમાં ઉપયોગ માં લેવાતા બળતણ નાં નામ જણાવો.
- મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવતાં શું થાય છે?
- દહન કોને કહે છે?
- દાહનશીલ પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
- અદાહનશીલ પદાર્થ કોને કહે છે ? ઉદાહરણ આપો.
- બળતણ કોને કહે છે?
- આપણા શરીર માં ખોરાકનું દહન સમજાવો
- સૂર્ય કઈ રીતે ઊર્જા અને પ્રકાશ આપે છે?
- દાવાનળ એટલે શું?
- જ્વલન બિંદુ કોને કહે છે?
- પ્રાચીન સમયમાં કેવી દીવાસળી નો ઉપયોગ થતો હતો?
- અર્વાચીન સમયમાં વપરાતી દીવાસળી કેટલા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી?
- દીવાસળી નાં દહન ની શરૂઆત કેવી રીતે થઇ?
- દિવાસળી ની સળી પર કયા કયા પદાર્થો લગાવવામાં આવે છે?
- હાલના સમયમાં વપરાતી સુરક્ષિત દીવાસળી નું દહન કેવી રીતે થાય છે?
- કાગળનાં કપ માં પાણી ભરી કપને ઉષ્મા આપતાં શું કપ સળગે છે? શા માટે?
- જ્વલનશીલ પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
- CNG નું પૂરું નામ જણાવો.
- LPG નું પૂરું નામ જણાવો.
- તમે જોયેલી કે સાંભળેલી આગ લાગવાની ઘટનાનું વર્ણન કરો.
- આગ લાગી હોય ત્યારે તેને અટકાવવા કોને બોલાવવા માં આવે છે?
- ફાયર બ્રિગેડ ને બોલાવવા તમે કયો નંબર ડાયલ કરશો?
- ફાયર બ્રિગેડ લાગેલી આગને બુઝાવવા આગ પર પાણી શા માટે રેડે છે?
- આગ ઓલાવવા માટે શેનો શેનો ઉપયોગ કરવા માં આવે છે?
- એસિડ, પેટ્રોલ કે ડીઝલ થી લાગેલી આગ ઓલવવા પાણી નો ઉપયોગ કરી શકાય? શા માટે?
- કયો વાયુ દહન શામક વાયુ છે?
- કયો વાયુ દહન પોષક વાયુ છે?
- અગ્નિશમાંક યંત્ર ની કાર્ય પદ્ધતિ ની સમજ આપો.
- દહન નાં કેટલા પ્રકાર છે? કયા કયા ?
- દાવાનળ કઈ રીતે સળગે છે?
- વિસ્ફોટ એટલે શું?
- કેવા પદાર્થો જ્યોત સાથે સળગે છે? શા માટે?
- મીણબત્તી ની જ્યોત નાં કેટલાં ભાગ હોય છે? ,કયા કયા?
- મીણબત્તી ની જ્યોત નું વર્ણન કરો.
- એક સારું બળતણ કોને કહી શકાય?
- તમે આદર્શ બળતણ કોને કહેશો? શા માટે?
- બળતણ નું કેલરી મૂલ્ય કોને કહે છે?
- તમે જાણતાં હોવ તેવા બળતણ ની યાદી કરી તેમનું કેલરી મૂલ્ય કિલોજૂલ/કિલોગ્રામ માં જણાવો.
- આજના યુગ માં ઔદ્યોગિક બળતણ નું સ્થાન કોણે લીધું છે?
- શું બળતણ તરીકે લાકડાં નો ઉપયોગ યોગ્ય છે? શા માટે?
- ગામડાં માં કેટલાક લોકો આજે પણ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ શા માટે કરે છે?
- બળતણ નાં દહન થી કયો વાયુ મુક્ત થાય છે?
- ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે?
- કોલસા અને ડીઝલ નાં દહન થી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
- એસિડ વર્ષા કોને કહે છે?
- બળતણ નું દહન આપના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે. સમજાવો.
- એસિડ વર્ષા ની શી અસર જોવા મળે છે?
- ગ્લોબલ વોર્મિંગ કોને કહે છે?
- ગ્લોબલ વોર્મિંગ ની અસર જણાવો.
- પેટ્રોલ, ડીઝલ અને CNG માંથી કયા બળતણ નો ઉપયોગ કરવો યોગ્ય રહેશે? શા માટે?
- પદાર્થ ના દહન માટે કયા વાયુ ની હાજરી અનિવાર્ય છે?
Comments
Post a Comment