Standard 8: chapter 7 conservation of Plants and Animals
પ્રકરણ 7: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Conservation of Plants and Animals
- વનનાબૂદી એટલે શું?
- વનનાબૂદી શા કારણે કરવામાં આવે છે?
- વનનાબૂદી શા માટે અટકાવવી જોઈએ?
- વનનાબૂદી નાં શું પરિણામો જોવા મળે છે?
- વનસ્પતિ શ્વસન માં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે?
- વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે?
- વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું શું કાર્ય છે?
- વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધી જવાથી શું પરિણામ જીવ મળે છે?
- રાણનિર્માણ કોને કહે છે?
- વન તેમજ વન્ય જીવન નું સંરક્ષણ કરવા માટે શું કરી શકાય?
- જીવાવરણ એટલે શું?
- જૈવ વિવિધાતાનો અર્થ સ્પષ્ટ કરો.
- શું વનનાબૂદી ની વન્ય પ્રાણીઓ પર અસર જોવા મળે છે?
- પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર ની વનસ્પતિઓ અને પ્રાણીઓ કયા વિસ્તારનાં વનસ્પતિ અને પ્રાણીઓને સમાન છે?
- સરકાર વન્ય પ્રાણી અને વન્યજીવોનાં રક્ષણ માટે શું કરે છે?
- સુરક્ષિત ક્ષેત્ર વિષે નોંધ લખો.
- અભ્યારણ્ય કોને કહે છે?
- રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે?
- જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહે છે?
- તમારા પોતાનાં વિસ્તારમાં જાણે અજાણે મનુષ્ય દ્વારા જૈવ વિવિધતા નો નાશ થતાં કારણો ની યાદી બનાવો.
- વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કોને કહે છે? ઉદાહરણ આપો.
- સ્થાનિક જાતિ કોને કહે છે? કોઈ પણ એક સ્થાનિક જાતિ નું ઉદાહરણ આપો.
- સ્થાનિક જાતિનાં કુદરતી નિવાસ અને તેમનાં અસ્તિત્વને જોખમ શા કારણે થઇ શકે છે?
- જાતિ શું છે? સમજ આપો.
- ભારતીય અભ્યારણ્યો માં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે?
- કેટલાંક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ ની યાદી કરો.
- શું સુરક્ષિત જંગલો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત છે? શા માટે?
- એવા સ્થળોની યાદી કરો જ્યાં પ્રાણીઓ ને રક્ષણ મળે છે.
- ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?
- સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી આપો
- પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઇ ચુકી છે?
- પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર માં આવેલી ગુફાઓમાં કઈ કઈ કલાકૃતિઓ જોવા મળે છે?
- આપણી સરકારે વાઘનાં સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલ માં મુક્યો છે? તેનો ઉદ્દેશ શો છે?
- સાતપુડા આરક્ષિત ક્ષેત્ર એ સંરક્ષણ નું આગવું ઉદાહરણ છે. કારણ આપી સમજાવો.
- નાશપ્રાયઃ જાતિ કોને કહે છે?
- દરેક નાના મોટા સજીવ નિવસન તંત્ર માટે ઉપયોગી છે. કારણ આપો.
- નિવસન તંત્ર નું નિર્માણ કેવી રીતે થાય છે?
- રેડ ડેટા બુક માં શેનો રેકોર્ડ રાખવામાં આવે છે?
- સ્થળાંતરિત કે પ્રવાસી પક્ષીઓ કોને કહે છે?
- કેટલાંક પક્ષીઓ સ્થળાંતર શા માટે કરે છે?
- 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે કેટલા વૃક્ષોનો નાશ કરવામાં આવે છે?
- કાગળ બચાવવાં શું કરવું જોઈએ?
- કાગળનો કાળજી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમજાવો.
- પુનઃવનીકરણ નો ઉદ્દેશ શો છે?
- આપણે પુનઃવનીકરણ શા માટે કરવું જોઈએ?
- વિશ્વનાં સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે? તેમાં ભારત કયા ક્રમે છે?
- ભારત નાં કયા વિસ્તારો જૈવ વિવિધતા ની બાબત માં ખૂબ સમૃદ્ધ છે?
Comments
Post a Comment