Standard 8: Chapter 6 : Reproduction in animals

પ્રકરણ 6: પ્રાણીઓમાં પ્રજનન 

Reproduction in Animals


  1. પ્રજનન એટલે શું?
  2. પ્રજનન શા માટે જરૂરી છે?
  3. પ્રજનનનાં કેટલાં પ્રકાર છે? કયા કયા?
  4. યુગમનજ કેવી રીતે બને છે?
  5. જન્યુ કોને કહે છે?
  6. લિંગી પ્રજનન કોને કહે છે?
  7. નર પ્રજનન અંગોમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે?
  8. પુરુષમાં કેટલાં શુક્રપિંડ આવેલાં હોય છે?
  9. શુક્રકોષો કોને કહે છે?
  10. માનવ શુક્રકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  11. માદા પ્રજનન અંગોમાં કયા કયા અંગો નો સમાવેશ થાય છે?
  12. સ્ત્રીમાં કેટલાં અંડપિંડ આવેલાં હોય છે?
  13. અંડકોષ કોને કહે છે?
  14. પુરુષનાં પ્રજનનતંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  15. સ્ત્રીના પ્રજાનનતંત્ર ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  16. માનવ અંડકોષ ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  17. સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો હોય છે?
  18. અતિ સૂક્ષ્મ તથા ખૂબ જ મોટા અંડકોષ ધરાવતા પ્રાણીઓનાં ઉદાહરણ આપો. 
  19. પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ કયું છે?
  20. ફલન કોને કહે છે?
  21. યુગમનજ નું નિર્માણ કઇ રીતે થાય છે?
  22. શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક ક્યારે થાય છે?
  23. બાળકમાં માતા પિતાના આનુવંશિક લક્ષણો શા કારણે જોવા મળે છે?
  24. અંતઃફલન કોને કહે છે?
  25. કયા કયા પ્રાણીઓમાં અંતઃફલન થાય છે?
  26. ટેસ્ટટ્યુબ બેબી વિશે સમજાવો.
  27. IVF નું પૂરું નામ જણાવો.
  28. ટેસ્ટટ્યુબ બેબીમાં એકત્રિત કરેલ અંડકોષ અને શુક્રકોષ ના ફલન બાદ યુગમાનજને કેટલા સમય સુધી વિકસિત થવા દેવામાં આવે છે?
  29. ટેસ્ટટ્યુબ બેબીની પ્રક્રિયામાં ગર્ભનો વિકાસ શેમાં થાય છે?
  30. દેડકાના ઇંડાઓનું રક્ષણ કોણ કરે છે?
  31. મારઘીના ઈંડા તથા દેડકાંનાં ઈંડા ની સરખામણી કરો.
  32. દેડકાંમા ફલનની પ્રક્રિયા સમજાવો.
  33. બાહ્ય ફલન કોને કહે છે?
  34. કયા કયા પ્રાણીઓમાં બાહ્ય ફલન જોવા મળે છે?
  35. માછલી અને દેડકાં એક સાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે? જ્યારે મરઘી એક સાથે એક જ ઈંડુ કેમ આપે છે?
  36. ફલન દરમિયાન નિર્માણ પામેલ યુગ્મનજ વિકાસ પામી શેમાં પરિવર્તિત થાય છે?
  37. ગર્ભ કોને કહે છે?
  38. ભ્રુણ નો વિકાસ સમજાવો.
  39. મરઘી નાં ઈંડા પાર કઠણ કવચ કઇ રીતે બને છે?
  40. મારઘીના ઇંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે?
  41. મરઘી તેનાં ઈંડા ને પર્યાપ્ત ગરમી આપવા માટે શું કરે છે?
  42. તફાવતના બે - બે મુદ્દા આપો. 1. શુક્રકોષ અને અંડકોષ 2. નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો 3. અપત્ય પ્રસવી અને અંડ પ્રસવી પ્રાણીઓ 6. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન
  43. અપત્યપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? ઉદાહરણ આપો.
  44. અંડપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? ઉદાહરણ આપો.
  45. રેશમના કીડાના જીવનચક્રની અવસ્થા દર્શાવો.
  46. દેડકાં ના જીવનચક્રની અવસ્થાઓ લખો.
  47. પ્રાણીઓ ક્યાં સુધી વૃદ્ધિ કરતાં રહે છે?
  48. કાયાંતરણ કોને કહે છે?
  49. હાઈડ્રાંનાં સંદર્ભમાં કલિકા કોને કહે છે?
  50. અલિંગી પ્રજનન કોને કહે છે?
  51. હાઈડ્રા માં નવો સજીવ શેમાંથી ઉદ્દભવે છે?
  52. હાઈડ્રા માં કલિકાસર્જન સમજાવો.
  53. કયા કયા પ્રાણીઓ અલિંગી પ્રજનન દર્શાવે છે?
  54. અમીબામાં પ્રજનન ક્રિયાની શરૂઆત શેનાથી થાય છે?
  55. અમીબામાં દ્વિભાજન ની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો.
  56. ક્લોનિંગ કોને કહે છે?
  57. સૌ પ્રથમ કયા પ્રાણીનું ક્લોનિંગ કરવામાં આવ્યું? તેનું નામ અને જન્મ તારીખ જણાવો.
  58. સૌથી પહેલું ક્લોન થયેલું સસ્તન પ્રાણી કયું હતું?
  59. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ કોણે અને ક્યાં કર્યું?
  60. ડોલી નામના ઘેટાં નો જન્મ કેવી રીતે થયો?
  61. ડોલીનું મૃત્યું ક્યારે અને શેનાં કારણે થયું?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL