Curiosity chapter 1 The wonderful world of science

 કુતૂહલ

પ્રકરણ 1:  વિજ્ઞાન ની અદ્ભુત દુનિયા 

  1. તમે તમારી આસપાસ જોઈ કે અનુભવી હોય તેવી ઘટનાઓની યાદી તૈયાર કરો.
  2. તમે અનુભવેલી કે જોયેલી કોઈ પણ એક ઘટના જણાવી તેને જોઈ તમારા મનમાં થયેલા પ્રશ્નોની નોંધ કરો. અને તે પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવો.
  3. વિજ્ઞાન એટલે શું? 
  4. કોઈ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે કયા કયા સોપાનોમાંથી પસાર થવાનું હોય છે?

Comments

Popular posts from this blog

NCERT gujarati medium science maths question bank

Difference between Ursa Major & Ursa Minor in hindi

Dispersion of light in hindi