Science Standard 6 chaptef 4
4. વનસ્પતિની જાણકારી મેળવીએ
- માનવ શરીરનાં અંગો જણાવો.
- વનસ્પતિનાં અંગો જણાવો.
- વનસ્પતિ નાં ભાગ દર્શાવતી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- છોડનાં લક્ષણો જણાવો.
- ક્ષુપનાં લક્ષણો જણાવો .
- વૃક્ષનાં લક્ષણો જણાવો.
- નીચે આપેલ વનસ્પતિઓનું છોડ , ક્ષુપ , વૃક્ષ વેલા અને ભૂપ્રસારીમાં વર્ગીકરણ કરો લીમડો, કાકડી કારેલાં, તુલસી, ગુલાબ, બારમાસી, પીપળો તરબૂચ, સકરટેટી, જાસુદ, જાંબુ . મીઠોલીમડો
- વનસ્પતિનું ક્યું અંગ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. ?
- પ્રકાશસંશ્લેષણ કોને કહે છે.
- પર્ણનાં કાર્ય જણાવો .
- મૂળ નાં કાર્ય જણાવો.
- મૂળ નાં કેટલાં પ્રકાર છે?ક્યા ક્યા?
- ક્યા ક્યા મૂળને આપણે ખાઈ શકીએ છીએ?
- કયા ક્યા પર્ણને આપણે ખાઈ શકીએ છીએ ?
- ક્યા કયા પ્રકાંડનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ?
- પ્રકાંડનું કાર્ય જણાવો.
- સોટી મૂળ અને તંતુમૂળ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- દ્વિમાર્ગી રસ્તા તરીકે પ્રકાંડની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- ક્યા ક્યા પુષ્પ નો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ?
- પુષ્પ નાં ભાગો દર્શાવતી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો
- પુંકેસરના ભાગો ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- સ્ત્રીકેસરના ભાગોની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
Comments
Post a Comment