Science Standard 7 Chapter 3
૩. ઉષ્મા
- ઊનનાં કપડાં શેમાંથી બનાવવામાં આવે છે?
- સુતરાઉ કપડાં શેમાંથી બનાવવામાં આવે છે ?
- આપણે શિયાળામાં કેવાં કપડાં પહેરીએ છીએ? શા માટે ?
- આપણે ઉનાળામાં કેવાં કપડાં પહેરીએ છીએ? શા માટે?
- તાપમાન કોને કહે છે?
- કોઈ પદાર્થનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
- શરીરનું તાપમાન માપવા માટે કયા થર્મોમીટરનો ઉપયોગ થાય છે ?
- તાપમાન માપવા માટે કયા એકમનો ઉપયોગ કરવામાં આવે છે?
- સામાન્ય થર્મોમીટર વડે કેટલું તાપમાન માપી શકાય છે ?
- ક્લિનિકલ થર્મોમીટર વડે કેટલું તાપમાન માપી શકાય છે ?
- થર્મોમીટર માં તાપમાન માપવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ?
- થર્મોમીટરની રચના સમજાવો.
- આગળનાં દિવસનું મહત્તમ લઘુતમ તાપમાન ક્યા થર્મોમીટર વડે માપવામાં આવે છે ?
- ડોક્ટરનાં થર્મોમીટર માં આવેલ ખાંચનું કાર્ય શું છે?
- ઉષ્માનું પ્રસરણ કેવા તાપમાનથી કેવા તાપમાન તરફ થાય છે ?
- ઉષ્માનાં પ્રસરણની કેટલી રીતો છે ? કઈ કઈ?
- ઘન પદાર્થો માં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે ?
- પ્રવાહી અને વાયુ પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે ?
- ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ સમજાવો .
- ઉષ્માના સુવાહક કોને કહે છે? ઉદાહરણ આપો.
- ઉષ્માના અવાહક એટલે શું? ઉદાહરણ આપો.
- પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ પ્રવૃત્તિ દ્વારા સમજાવો.
- હવામાં ઉષ્માનું પ્રસરણ પ્રવૃત્તિ દ્વારા સમજાવો.
- દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો.
- માયા દરિયા કિનારે રહે છે. ત્યાં તેમણે નવું મકાનબનાવવું છે તો મકાનની બારી કઈ બાજુ રાખવાની સલાહ આપશો? શા માટે ?
- ધન પદાર્થમાં ઉષ્માંનું પ્રસરણ સમજાવતો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો.
- પ્રવાહી પદાર્થમાં ઉષ્માંનું પ્રસરણ સમજાવતો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો
- વાયુ પદાર્થમાં ઉષ્માંનું પ્રસરણ સમજાવતો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો
- શું શુન્યાવકાશ માં ઉષ્મા નું પ્રસરણ ઉષ્માવહન કે ઉષ્માનયન ની રીતે થશે ? શા માટે?
- સુર્યમાંથી આપણાં સુધી ઉષ્મા કઈ રીતે પહોંચે છે?
- પદાર્થ ને ગરમી આપતાં પદાર્થ નું તાપમાન શા કારણે વધે છે?
- જ્યારે સૂર્યનાં તડકામાં જઈએ ત્યારે છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે ?
- ઉનાળામાં વળવા રંગનાં અને શિયાળા માં ધેરા રંગનાં વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે ?
- મકાનોના બાંધકામ દરમિયાન ઠંડી અને ગરમી થી રક્ષણ મેળવવા માટે શી કાળજી રાખવા માં આવે છે ?
- કાળા રંગનો પદાર્થ વધું ઉષ્માનું શોષણ કરે છે તે સમજાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
- ઊનનાં કપડાં આપણને ગરમાવો આપે છે. કારણ આપી સમજાવો.
- સેલ્સિયંશ માપક્રમનું નામ શા કારણે પડ્યું ?
Comments
Post a Comment