Standard 6: Chapter 8 - Light, Shadows & Reflection

પ્રકરણ 8 : પ્રકાશ ,પડછાયો  અને પરાવર્તન

Light , Shadow & Reflection





  1. પ્રકાશનાં સ્ત્રોત કોને કહે છે? ઉદાહરણ આપો.
  2. પ્રકાશનાં સ્રોતોનાં કેટલાં પ્રકાર છે? કયા કયા?
  3. શું ચંદ્રને પ્રકાશનો સ્ત્રોત કહી શકાય? શા માટે?
  4. પારદર્શક પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  5. અપારદર્શક પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  6. પારભાસક પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  7. વસ્તુ ક્યારે દેખાય છે?
  8. પડછાયો એ શું છે?
  9. પડછાયો કઈ રીતે રચાય છે?
  10. પડછાયો શેનાં પર મેળવી શકાય છે?
  11. પડછાયા પર આધારિત કઈ ખગોળીય ઘટનાઓ ને આપણે નિહાળીએ છીએ?
  12. વસ્તુનો પડછાયો મેળવવા માટે વસ્તુ કેવી હોવી જોઈએ?
  13. પરાવર્તન કોને કહે છે?
  14. અંધારા ઓરડામાં આપણે વસ્તુ જોઈ શકતા નથી. શા માટે?
  15. પ્રકાશનો માર્ગ કેવો છે?
  16. ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માંના કાચ લૂછતી હોય છે. કારણ આપી સમજાવો.
  17. પિનહોલ કેમેરા બનાવવાની રીત લખો.
  18. તફાવતના બે - બે મુદ્દા આપો.  ■પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. ■ પ્રકાશનું કુદરતી ઉદગમ સ્થાન અને પ્રકાશનું કૃત્રિમ ઉદગમ સ્થાન

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL