Standard 6 chapter 5

પ્રકરણ 5: પદાર્થોનું અલગીકરણ

 Chapter 5: Seperation of Substance

  1. મિશ્રણ કોને કહે છે?
  2. રોજિંદા જીવનમાં તમે જોયેલા મિશ્રણમાંથી પદાર્થોને અલગ કરવામાં આવતા હોય તેવા મિશ્રણ ની નોંધ કરો.
  3. મિશ્રણમાંથી પદાર્થોને શા માટે અલગ કરવામાં આવે છે?
  4. ચોખામાંથી કાંકરા શા માટે દૂર કરવામાં આવે છે?
  5. મિશ્રણ માં ઘટકો કયા સ્વરૂપે રહેલાં હોઈ શકે?
  6. મિશ્રણમાંથી ઘટકો ને અલગ કરવા વપરાતી જુદી જુદી પધ્ધતિઓના નામ જણાવો. 
  7. વીણવું પદ્ધતિ વિષે નોંધ લખો.
  8.  વીણવું પદ્ધતિ વડે મિશ્રણમાંથી કયા કયા ઘટકો દૂર કરી શકાય છે?
  9. ખેડૂત પાક ની લણણી બાદ ડૂંડાં માંથી દાણા કાઢતા પહેલા તેનું શું કરે છે? શા માટે?
  10. ડૂંડાંમાંથી દાણા કઈ કઈ રીતથી કાઢી શકાય છે?
  11. છડવું કોને કહે છે?
  12. ઉપણવું કોને કહે છે?
  13. ઉપણવું પદ્ધતિ વડે મિશ્રણમાંથી કેવા ઘટકોને દૂર કરી શકાય છે?
  14. ઉપણવાની પદ્ધતિ નો ઉપયોગ ક્યાં ક્યાં જોવા મળે છે?
  15. ઉપણવાની પદ્ધતિ માટે શેની જરૂરિયાત અનિવાર્ય છે?
  16. ઉપણવાની પદ્ધતિ વડે અલગ કરેલાં ફોતરાંનો શો ઉપયોગ કરવામાં આવે છે?
  17. ઉપણવાની પદ્ધતિ વિશે નોંધ લખો. 
  18. ચાળવું કોને કહે છે?
  19. ચાળવાની પ્રક્રિયામાં કયા સાધનનો ઉપયપગ કરવમાં આવે છે?
  20. તમે વ્યવહારમાં કયા કયા મિશ્રણનાં ઘટકોને દૂર કરવા કરવા માટે ચાળવાની પ્રક્રિયા નો ઉપયોગ થતો જોયો છે?
  21. ચાળવાની પદ્ધતિ દ્વારા મિશ્રણ માંથી કેવા ઘટકોને દૂર કરી શકાય છે?
  22. ચાળવું પદ્ધતિ ટૂંક માં સમજાવો.
  23. નિક્ષેપન કોને કહે છે?
  24. નિતારણ કોને કહે છે?
  25. નિક્ષેપન પદ્ધતિ વડે મિશ્રણમાંથી કેવા ઘટકો ને દૂર કરી શકાય છે?
  26. નિતારણ પદ્ધતિ સમજાવો.
  27. ગાળણ કોને કહે છે?
  28. તમે કયા ક્યા મિશ્રણ ના ઘટકો ને ગાળણ ની પદ્ધતિ વડે અલગ કરો છો?
  29. પાણીને ગાળવા માટે શેનો ઉપયોગ કરી શકાય?
  30. બાષ્પીભવન કોને કહે છે?
  31. અગરિયાઓ દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા અલગીકરણ ની કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે?
  32. ઘનીભવન કોને કહે છે?
  33. સંતૃપ્ત દ્રાવણ કોને કહે છે?
  34.  તમારા ઘરે આવતું પાણી દુષિત છે. તો તેને શુદ્ધ કરવા તમે અલગીકરણ ની કઈ પદ્ધતિ નો ઉપયોગ કરશો?
  35. અલગીકરણ કોને કહે છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL