Standard 6: chapter 6 - The living organisms - Characteristics and Habitats
પ્રકરણ 6: સજીવો - લક્ષણો અને નિવાસસ્થાન
The Living Organisms - Characteristics and Habitats
- સજીવ કોને કહે છે?
- જુદા જુદા વિસ્તારમાં કયા કયા સજીવો જોવા મળે છે?
- હિમાલય પર જોવા મળતાં વૃક્ષોનાં નામ જણાવો.
- રણ વિસ્તારમાં કયા કયા સજીવો જોવા મળે છે?
- દરિયા કે નદીનાં પાણીમાં કયા કયા સજીવો જોવા મળે છે?
- દરિયાનાં પાણીમાં કયા કયા પદાર્થો રહેલા હોય છે?
- ઊંટ ના શરીરનાં અનુકૂલનમાં તેનાં લાંબા પગની ઉપયોગિતા શું છે?
- રણમાં વસવાટ માટેનું ઊંટ નું અનુકૂલન જણાવો.
- અનુકૂલન કોને કહે છે?
- તફાવતના બે-બે મુદ્દા આપો : દરિયાઈ સજીવ અને રણ વિસ્તારનાં સજીવ
- માછલીઓનો આકાર કેવો હોય છે?
- પાણીમાં રહેવા માટેનું માછલીઓનું અનુકૂલન જણાવો.
- માછલીઓ દિશા બદલવા માટે શરીરનાં કયા અંગનો ઉપયોગ કરે છે?
- માછલીનાં શરીરમાં આવેલા ચુઈની શી ઉપયોગિતા છે?
- પ્રાણીઓનું નિવાસસ્થાન કોને કહે છે?
- સજીવો નિવાસસ્થાન ની કઇ કઇ બાબતો માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે?
- ભૂનિવાસમાં રહેલા સજીવો કોને કહે છે? ઉદાહરણ આપો.
- જલીય નિવાસસ્થાનમાં રહેતા સજીવો એટલે શું? ઉદાહરણ આપો.
- પરિસ્થિતિકીય અનુકૂલન કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો.
- જૈવિક ઘટકો કોને કહે છે? ઉદાહરણ આપો.
- અજૈવિક ઘટકો કોને કહે છે? ઉદાહરણ આપો.
- વનસ્પતિ અને અન્ય સજીવોનાં વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકો જરૂરી છે?
- દરેક સજીવ માટે અનુકૂલન સાધવું જરૂરી છે . કરણ આપી સમજાવો.
- રણ માં ઉગતી વનસ્પતિ અને સામાન્ય વનસ્પતિનાં બષ્પોત્સર્જન માં શો તફાવત જોવા મળે છે?
- રણ માં ઉગતી વનસ્પતિ રણ માં ટકી રહેવા માટે કયા કયા અનુકૂલનો ધરાવે છે?
- થોર નું પ્રકાંડ કયું વિશિષ્ટ કાર્ય કરે છે?
- પર્વતીય વિસ્તાર સામાન્ય રીતે કેવા હોય છે?
- પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિનું અનુકૂલન જણાવો.
- યાક ના શરીર પર આવેલા લાંબા વાળ નું કાર્ય શુ છે?
- હિમચિત્તા ને બરફ પાર ચાલતી વખતે ઠંડી થી રક્ષણ કોણ આપે છે?
- જંગલનાં કે ઘાસના મેદાનમાં રહેતા સશક્ત પ્રાણીના નામ આપો.
- જંગલ માં કે ઘાસના મેદાનમાં રહતા કોઈ એક પ્રાણી વિશે ટૂંકમાં માહિતી આપો.
- આંઠ પગ વાળા જલીય પ્રાણીનું એક ઉદાહરણ આપો.
- કયા કયા જલીય પ્રાણીઓનાં શરીર ધારારેખીય હોતા નથી?
- જલીય પ્રાણીઓમાં શ્વસન માટેની શી વિશેષતા આવેલી હોય છે?
- શુ દરેક જલીય પ્રાણીઓને ચૂઈ ની રચના હોય છે? જો ના તો તે જલીય પ્રાણીઓનાં નામ આપો જેઓ ચૂઈ ની રચના ધરાવતા નથી.
- ડોલ્ફિન સમયાંતરે પાણી ની સપાટી પર શા માટે આવે છે?
- જલીય વનસ્પતિનાં મૂળ નું મુખ્ય કાર્ય શુ હોય છે?
- ભૂ-નિવાસી વનસ્પતિમાં મૂળ નું મુખ્ય કાર્ય શુ હોય છે?
- જલીય વનસ્પતિનાં પાણીમાં ટકી રહેવા માટેના અનુકૂલનો જણાવો.
- દેડકાં વિશે ટૂંક માં માહિતી આપો.
- તદ્દન મૂર્ખતા કવિતા કોણે લખેલી છે?
- તદ્દન મૂર્ખતા કવિતા માં કયા કયા નિર્જીવ વસ્તુઓ વચ્ચેની વાતચીત છે? તેમની શી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે? શુ તેઓ પોતાની ઈચ્છા પૂરી કરી શકશે? શા માટે?
- સજીવોના લક્ષણોની યાદી તૈયાર કરો.
- વનસ્પતિ અન્ય સજીવો કરતા કઇ બાબત માં અલગ પડે છે તે સમજાવો.
- મરઘીના બચ્ચાને શુ કહે છે?
- કયા કયા સજીવોની શ્વાસનક્રિયા મનુષ્યના શ્વસન ક્રિયા જેવી જ હોય છે?
- દરેક સજીવ માટે શ્વસન શા માટે જરૂરી છે?
- નાક સિવાય અન્ય કોઈ અંગ દ્વારા શ્વસન કરતા હોય તેવા પ્રાણીઓની યાદી તેમના શ્વાસનઅંગ સાથે કરો.
- ઉત્તેજના કોને કહે છે? કોઈ પણ એક ઉદાહરણ આપી સમજાવો.
- વનસ્પતિ ઉત્તેજના અનુભવે છે? કાઈ રીતે?
- શુ સજીવે લીધેલા બધો જ ખોરાક સજીવો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે?
- ઉત્સર્જન કોને કહે છે?
- પ્રજનન કોને કહે છે?
- વનસ્પતિ શેનાં દ્વારા પ્રજનન કરે છે?
- બીજ સિવાય અન્ય કોઈ ભાગ માંથી પ્રજનન કરી શકે? કેવી રીતે?
- તમે ગુલાબ ના છોડને કલમ કરી ઉગાડવા શુ કરશો?
- સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા સજીવ નું કયું લક્ષણ જરૂરી છે?
- આકાશ માં વાદળ આમ થઈ તેમ ફરે છે. તો શું તેને સજીવ કહી શકાય?
- ઇરાહી ની વીંટી ખોવાઈ જાય છે. અચાનક તેને યાદ આવે છે કે તેણે કોથળામાંથી ઘઉં કાઢ્યા હતા. તે શોધવા માટે તે ઘઉંનાં કોથળામાં ઊંડે સુધી હાથ નાખે છે. તેને શો અનુભવ થયો હશે? શા માટે?
- પાંચ વર્ષનાં રાહુલે કબૂતરને માળો બાંધતા જોયો. તેણે તેના પપ્પાને પ્રશ્ન કર્યો, ' પપ્પા, આ કબૂતર માળો કેમ બનાવે છે? ' શું તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો?
- પર્વતીય વિસ્તાર ની વનસ્પતિનાં પાંદડાં સોયાકાર હોય છે. કારણ આપી સમજાવો.
- પ્રચલન એટલે શું?
- જાળપાદ કોને કહે છે?
Comments
Post a Comment