Standard 7: Chapter 8 - Reproduction in plants

પ્રકરણ 8 : વનસ્પતિમાં પ્રજનન

Reproduction in plants

  1. પ્રજનન એટલે શું?
  2. વાનસ્પતિક અંગો કયા કયા છે?
  3. આંબા ને કઈ ઋતુમાં પુષ્પ આવે છે? આ પુષ્પો શેમાં નિર્માણ પામે છે?
  4. વનસ્પતિનો પ્રાજનનિક ભાગ કયો છે?
  5. વનસ્પતિનાં પ્રજનન ના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? કયા કયા?
  6. અલિંગી પ્રજનન કોને કહે છે?
  7. લિંગી પ્રજનન કોને કહે છે?
  8. વાનસ્પતિક પ્રજનન એ કેવા પ્રકારનું પ્રજનન છે?
  9. કલમ કોને કહે છે?
  10. ગુલાબના પ્રકાંડની કલમની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  11. કક્ષ એટલે શું?
  12. વાનસ્પતિક કલિકા કોને કહે છે?
  13. કલિકા વિશે ટૂંકમાં સમજાવો.
  14. બટાકામાં આંખ કોને કહે છે?
  15. આંખમાંથી અંકુરણ પામતા બટાકાના છોડ ની આકૃતિ દોરો.
  16. પાનફૂટી નવા છોડનું નિર્માણ કઈ રીતે કરે છે?
  17. પર્ણકિનારી પર કલિકા ધરાવતું પાનફૂટીનું પર્ણ ની આકૃતિ દોરો.
  18. કઈ કઈ વનસ્પતિનાં મૂળ નવો છોડ ઉત્પન્ન કરે છે?
  19. થોરમાં નવા છોડનું સર્જન કઈ રીતે થાય છે?
  20. વાનસ્પતિક પ્રજનનનાં ફાયદા જણાવો 
  21. યીસ્ટમાં થતું પ્રજનન કયા પ્રકારનું પ્રજનન છે? સમજાવો.
  22. યીસ્ટમાં થતા પ્રજનનની આકૃતિ દોરો.
  23. તળાવ કે સ્થિર પાણીમાં જોવા મળતાં લીલા ચીકણા જથ્થાને શું કહે છે?
  24. અવખંડનની પ્રક્રિયા સમજાવો.
  25. ફૂગમાં કઈ પ્રક્રિયા દ્વારા પ્રજનન થાય છે?
  26. લીલમાં કઈ પ્રક્રિયા દ્વારા પ્રજનન થાય છે?
  27. ફૂગમાં બીજાણું સર્જન દ્વારા પ્રજનન દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  28. બીજાણું એ કેવા પ્રકારનું પ્રજનન અંગ છે?
  29. બીજાણું ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ શા કારણે ટકી રહે છે?
  30. કઈ કઈ વનસ્પતિઓમાં બીજાણું દ્વારા પ્રજનન થાય છે?
  31. વનસ્પતિનાં પ્રજનન અંગોમાં નર પ્રજનન અંગ કયું છે?
  32. વનસ્પતિનાં પ્રજનન અંગોમાં માદા પ્રજનન અંગ કયું છે?
  33. એકલિંગી પુષ્પો કોને કહે છે? ઉદાહરણ આપો.
  34. દ્વિલિંગી પુષ્પો કોને કહે છે? ઉદાહરણ આપો.
  35. પુંકેસર ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  36. સ્ત્રી કેસરની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  37. પરાગરજ કોણ ધરાવે છે? તે શું કાર્ય કરે છે?
  38. સ્ત્રીકેસર કયા કયા અંગો ધરાવે છે?
  39. પુષ્પમાં ફ્લિતાંડ બનવાની પ્રક્રિયા સમજાવો.
  40. પુષ્પમાં પરાગનયન સમજાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  41. પરાગનયન એટલે શું? તેનાં કેટલા પ્રકાર છે? કયા કયા?
  42. પુષ્પો સુગંધિત અને રંગબેરંગી શાથી જોવા મળે છે?
  43. પરાગરજ નું વહન કઈ કઈ રીતે થાય છે?
  44. પુષ્પમાં ફ્લન ની આકૃતિ દોરો.
  45. ફ્લિતાંડ કોને કહે છે?
  46. ફલિતાંડ શેમાં વિકાસ પામે છે?
  47. ફલન થયા બાદ અંડાશય શેમાં પરિણમેં છે?
  48. પાકી ગયેલા અંડાશય ને શું કહે છે?
  49. માંસલ ફળોના ઉદાહરણ આપો.
  50. કઠણ ફળોના ઉદાહરણ આપો.
  51. ભ્રુણ શેમાં રહેલું હોય છે?
  52. એક જ પ્રકારનાં પુષ્પો જુદી જુદી જગ્યાએ કઈ રીતે ઉગતાં હશે?
  53. બીજ નો ફેલાવો ન થાય તો શું થાય?
  54. સરગવો અને મેપલના બીજ ની આકૃતિ દોરો.
  55. બીજ અને ફળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કોનો કોનો ફાળો રહેલો હોય છે?
  56. આપેલા બીજનો ફેલાવો શેનાં શેનાં દ્વારા થાય છે તે લખો. સરગવો, સૂર્યમુખી, ઘાસના બીજ, નાળિયેર, ગાડરિયું, એરંડા , મેપલ, યુરેના
  57. નીચે આપેલ, વનસ્પતિમાં કયા પ્રકારે પ્રજનન થાય છે તે લખો.યીસ્ટ, સ્પાયરોગાયરા,  ફૂગ, હંસરાજ, મોસ
  58. નીચે આપેલ વનસ્પતિનાં કયા અંગ દ્વારા નવા બાળછોડ નું નિર્માણ થાય છે તે લખો.પાનફૂટી, બટાકું, આદુ, હળદર, સૂરણ, ગુલાબ, આદુની વેલ
  59. સ્વપરાગનયન કોને કહે છે?
  60. પરપરાગનયન કોને કહે છે?
  61. બીજ ફેલાવો વનસ્પતિને કઇ રીતે ઉપયોગી બને છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL