Standard 7: Chapter 13 - Wastewater story

પ્રકરણ 13 : દૂષિત પાણીની વાર્તા

Wastewater Story



  1. કયા કયા પાણીને અશુદ્ધ પાણી કહેવામાં આવે છે?
  2. સ્વચ્છ પાણીનાં ઉપયોગોની યાદી કરો.
  3. અહેવાલો અનુસાર કેટલાં મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી નથી?
  4. દૂષિત પાણી પીવાથી શુ થાય છે?
  5. યુનાઇટેડ નેશન્સ ની સામાન્ય સભા ક્યારે યોજાઈ હતી? તેમાં પાણી સંદર્ભે શું નક્કી કરવામાં આવ્યું? શા માટે?
  6. પાણીનું શુદ્ધિકરણ શું છે? તે કયા નામે ઓળખાય છે?
  7. પ્રદૂષકો એટલે શું?
  8. સિવેજ એ શેનું શેનું મિશ્રણ છે?
  9. દૂષિત પાણીમાં રહેલ કાર્બનિક અશુદ્ધિઓમાં શેનો શેનો સમાવેશ થાય છે?
  10. દૂષિત પાણીમાં રહેલ અકાર્બાનિક અશુદ્ધિઓમાં શેનો શેનો સમાવેશ થાય છે?
  11. દૂષિત પાણીમાં કયા કયા પોષક તત્વો મિશ્ર થયેલા હોય છે?
  12. દૂષિત પાણીમાં રહેલા બેક્ટેરિયા કયા કયા રોગોનાં કારણભૂત છે?
  13. દૂષિત પાણી પીવાથી કયા કયા રોગો થાય છે?
  14. દૂષિત પાણીમાં રહેલા સૂક્ષ્મજીવો કયો રોગ ફેલાવે છે?
  15. ઘરોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાણી પહોંચાડવા માટેની શી વ્યવસ્થા હોય છે?
  16. ગટર વ્યવસ્થાની રચના કેવી હોય છે?
  17. ગટર વ્યવસ્થા શા માટે કરવામાં આવે છે?
  18. ગટર વ્યવસ્થામાં જ્યાં બે - ત્રણ ગટર લાઇન મળે છે તેને શું કહે છે?
  19. સારવાર ન પામેલ માનવ મળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સમજાવો. 
  20. કાદવ એ શું છે? તેને કેવી રીતે સારવાર આપવામાં આવે  છે?
  21. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ બાદ પાણીને ક્યાં છોડવામાં આવે છે? તે પહેલાં તેને જંતુરહિત કરવા શું કરવામાં આવે છે?
  22. એક જાગૃત નાગરિક તરીકે પાણીને પ્રદૂષિત થતું અટકાવવામાં તમે શું કરી શકો ?
  23. પાણીને પ્રદૂષિત થતું અટકાવવા સારી ગૃહ વ્યવસ્થા જાળવવા શું શું કરી શકાય?
  24. વર્મી પ્રોસેસીંગ શૌચાલય વિશે સમજાવો.
  25. બાયોગેસનો શો ઉપયોગ હોય છે?
  26. ભૂગર્ભીય જળ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ કઈ રીતે બને છે? સમજાવો.
  27. જ્યાં ગટર લાઇન ન હોય ત્યાં સિવેઝ નિકાલ માટેની શી વ્યવસ્થા કરી શકાય?
  28. જાહેર જગ્યાઓ કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે? તેને પ્રદૂષિત થતી અટકાવવા આપણે શું કરવું જોઈએ?
  29. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ જણાવો.
  30. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાની પહેલ કરનાર લોકો માટે માનવતા અંગે શું કહ્યું છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL