Standard 8 Chapter 3 Coal & Petroleum

 પ્રકરણ 3  : કોલસો અને પેટ્રોલિયમ


  1. કુદરતી સંસાધનો કોને કહે છે?
  2. કુદરતી સંસાધનોનાં તેમના પ્રાપ્યતાને આધારે કેટલાં પ્રકાર પડે છે? કયા કયા?
  3. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? ઉદાહરણ આપો.
  4. પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? ઉદાહરણ આપો.
  5. પેટ્રોલિયમ , કોલસો અને કુદરતી વાયુને અશ્મિ બળતણ શા માટે કહે છે?
  6. કોલસો કેવા રંગનો પદાર્થ છે?
  7. કોલસાનો ઉપયોગ જણાવો.
  8. કોલસો સળગે ત્યારે મુખ્યત્વે કયો વાયુ ઉત્પન્ન થાય છે?
  9. ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયા કરી કયા કયા ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે?
  10. કોલટારનાં ગુણધર્મો જણાવો.
  11. કોલટાર કેટલાં પદાર્થોનું મિશ્રણ છે?
  12. કોલટાર નો ઉપયોગ જણાવો.
  13. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામર ની ગોળી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?
  14. રોડ બનાવવા માટે પહેલા કયા પદાર્થનો ઉપયોગ થતો હતો? આજકાલ તેનાં બદલે શેનો ઉપયોગ થાય છે?
  15. કોલગેસ કેવી રીતે મેળવવામા‌ આવે છે?
  16. કોલગેસ નો સૌ પ્રથમ ઉપયોગ કયા‌‌‌‍‍‍ કરવામા‌‌‌ આવ્યો હતો?
  17. આજકાલ કોલગેસનો ઉપયોગ શેના સ્ત્રોત તરીકે થાય છે?
  18. કોલગેસ નો ઉપયોગ ક્યા‌ થાય છે?
  19. પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનુ‌ નિર્માણ કેવી રીતે થયુ‌?
  20. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો સમજાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  21. દુનિયાનો પ્રથમ તેલનો કૂવો ક્યાં અને ક્યારે ખોદવામા‌ આવ્યો?
  22. ભારતમા‌ સૌ પ્રથમ તેલનો કૂવો ક્યા અને ક્યારે  ખોદવામા‌ આવ્યો?
  23. ભારત ના કયા કયા પ્રદેશોમાથી ખનિજતેલ મળી આવે છે?
  24. પેટ્રોલિયમ કેવુ પ્રવાહી છે?
  25. પેટ્રોલિયમ કેવી વાસ ધરાવે છે?
  26. પેટ્રોલિયમમા‌‌‌‌‌‌થી કઇ કઇ પેદાશો મળે છે? અથવા  પેેેેેેેેેટ્રોલિયમ કયા કયા પદાર્થો નુ  મિષ્રણ છેેે?
  27. પેટ્રોલિયમનુ શુદ્ધિકરણ કોને કહે છે? આ પ્રક્રિયા ક્યા કરવામા આવે છે?
  28. પેટ્રોકેમિકલ્સ કોને કહે છે?
  29. પેટ્રોકેમિકલ્સ નો ઉપયોગ જણાવો.
  30. પેટ્રોલિયમને કાળુ સોનુ કહેવામા આવે છે. સમજાવો.
  31. કયા અશ્મિબળતણ નુ પાઇપ લાઇન દ્વારા વહન કરી શકાય છે?
  32. CNG નુ પુરુ નામ જણાવો.
  33. કુદરતી વાયુને અન્ય કયા નામે ઓળખવામા આવે છે?
  34. કુદરતી વાયુના ઉપયોગો જણાવો.
  35. CNG ના ફાયદા જણાવો.
  36. LPG  નુ પુરુ નામ જણાવો.
  37. LPG નો ઉપયોગ જણાવો.
  38. પેટ્રોલનો ઉપયોગ  જણાવો.
  39. જેટ પ્લેનમા બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે?
  40. ભારે વાહનો મા બળતણ તરીકે કઇ પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ થાય છે?
  41. ઉંજણ તેલનો ઉપયોગ જણાવો.
  42. પેરાફિન મીણનો ઉપયોગ જણાવો.
  43. બિટુમિન નો ઉપયોગ શો છે?
  44. CNG ની પાઇપ લાઇન કેવા રંગ ની હોય છે? ગુજરાત મા આ પાઇપ લાઇન ક્યા જોવા મળે છે?
  45. ભારતના કયા કયા પ્રદેશોમાથી કુદરતી વાયુ મળી આવે છે?
  46. શુ મૃત જીવોમાથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામા બનાવી શકાય?
  47.  વેસેલિન બનાવવા માટે પેટ્રોલિયમના કયા ઘટક નો ઉપયોગ થાય છે?
  48. પુનઃઅપ્રાપ્ય સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમજાવો. 
  49. ભારતની કઈ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ/ડીઝલ ની બચત કેવી રીતે કરવી તેની સલાહ આપે છે?
  50. પેટ્રોલ/ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ?
  51. કાર્બોનાઈઝેશન કોને કહે છે?
  52. PCRA નું પૂરું નામ જણાવો.
  53. કોલસો બનવાની પ્રક્રિયા નું ટૂંકમાં વર્ણન કરો.

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL