Standard 8 Chapter 3 Coal & Petroleum
પ્રકરણ 3 : કોલસો અને પેટ્રોલિયમ
- કુદરતી સંસાધનો કોને કહે છે?
- કુદરતી સંસાધનોનાં તેમના પ્રાપ્યતાને આધારે કેટલાં પ્રકાર પડે છે? કયા કયા?
- પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? ઉદાહરણ આપો.
- પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? ઉદાહરણ આપો.
- પેટ્રોલિયમ , કોલસો અને કુદરતી વાયુને અશ્મિ બળતણ શા માટે કહે છે?
- કોલસો કેવા રંગનો પદાર્થ છે?
- કોલસાનો ઉપયોગ જણાવો.
- કોલસો સળગે ત્યારે મુખ્યત્વે કયો વાયુ ઉત્પન્ન થાય છે?
- ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયા કરી કયા કયા ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે?
- કોલટારનાં ગુણધર્મો જણાવો.
- કોલટાર કેટલાં પદાર્થોનું મિશ્રણ છે?
- કોલટાર નો ઉપયોગ જણાવો.
- ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામર ની ગોળી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?
- રોડ બનાવવા માટે પહેલા કયા પદાર્થનો ઉપયોગ થતો હતો? આજકાલ તેનાં બદલે શેનો ઉપયોગ થાય છે?
- કોલગેસ કેવી રીતે મેળવવામા આવે છે?
- કોલગેસ નો સૌ પ્રથમ ઉપયોગ કયા કરવામા આવ્યો હતો?
- આજકાલ કોલગેસનો ઉપયોગ શેના સ્ત્રોત તરીકે થાય છે?
- કોલગેસ નો ઉપયોગ ક્યા થાય છે?
- પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનુ નિર્માણ કેવી રીતે થયુ?
- પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો સમજાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- દુનિયાનો પ્રથમ તેલનો કૂવો ક્યાં અને ક્યારે ખોદવામા આવ્યો?
- ભારતમા સૌ પ્રથમ તેલનો કૂવો ક્યા અને ક્યારે ખોદવામા આવ્યો?
- ભારત ના કયા કયા પ્રદેશોમાથી ખનિજતેલ મળી આવે છે?
- પેટ્રોલિયમ કેવુ પ્રવાહી છે?
- પેટ્રોલિયમ કેવી વાસ ધરાવે છે?
- પેટ્રોલિયમમાથી કઇ કઇ પેદાશો મળે છે? અથવા પેેેેેેેેેટ્રોલિયમ કયા કયા પદાર્થો નુ મિષ્રણ છેેે?
- પેટ્રોલિયમનુ શુદ્ધિકરણ કોને કહે છે? આ પ્રક્રિયા ક્યા કરવામા આવે છે?
- પેટ્રોકેમિકલ્સ કોને કહે છે?
- પેટ્રોકેમિકલ્સ નો ઉપયોગ જણાવો.
- પેટ્રોલિયમને કાળુ સોનુ કહેવામા આવે છે. સમજાવો.
- કયા અશ્મિબળતણ નુ પાઇપ લાઇન દ્વારા વહન કરી શકાય છે?
- CNG નુ પુરુ નામ જણાવો.
- કુદરતી વાયુને અન્ય કયા નામે ઓળખવામા આવે છે?
- કુદરતી વાયુના ઉપયોગો જણાવો.
- CNG ના ફાયદા જણાવો.
- LPG નુ પુરુ નામ જણાવો.
- LPG નો ઉપયોગ જણાવો.
- પેટ્રોલનો ઉપયોગ જણાવો.
- જેટ પ્લેનમા બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે?
- ભારે વાહનો મા બળતણ તરીકે કઇ પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ થાય છે?
- ઉંજણ તેલનો ઉપયોગ જણાવો.
- પેરાફિન મીણનો ઉપયોગ જણાવો.
- બિટુમિન નો ઉપયોગ શો છે?
- CNG ની પાઇપ લાઇન કેવા રંગ ની હોય છે? ગુજરાત મા આ પાઇપ લાઇન ક્યા જોવા મળે છે?
- ભારતના કયા કયા પ્રદેશોમાથી કુદરતી વાયુ મળી આવે છે?
- શુ મૃત જીવોમાથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામા બનાવી શકાય?
- વેસેલિન બનાવવા માટે પેટ્રોલિયમના કયા ઘટક નો ઉપયોગ થાય છે?
- પુનઃઅપ્રાપ્ય સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમજાવો.
- ભારતની કઈ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ/ડીઝલ ની બચત કેવી રીતે કરવી તેની સલાહ આપે છે?
- પેટ્રોલ/ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ?
- કાર્બોનાઈઝેશન કોને કહે છે?
- PCRA નું પૂરું નામ જણાવો.
- કોલસો બનવાની પ્રક્રિયા નું ટૂંકમાં વર્ણન કરો.
Comments
Post a Comment