Standard 8: chapter 7 conservation of Plants and Animals

પ્રકરણ 7: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Conservation of Plants and Animals


  1.  વનનાબૂદી એટલે શું?
  2. વનનાબૂદી શા કારણે કરવામાં આવે છે?
  3. વનનાબૂદી શા માટે અટકાવવી જોઈએ?
  4. વનનાબૂદી નાં શું પરિણામો જોવા મળે છે?
  5. વનસ્પતિ શ્વસન માં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે?
  6. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે?
  7. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું શું કાર્ય છે?
  8. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધી જવાથી શું પરિણામ જીવ મળે છે?
  9. રાણનિર્માણ કોને કહે છે?
  10. વન તેમજ વન્ય જીવન નું સંરક્ષણ કરવા માટે શું કરી શકાય?
  11. જીવાવરણ એટલે શું?
  12. જૈવ વિવિધાતાનો અર્થ સ્પષ્ટ કરો.
  13. શું વનનાબૂદી ની વન્ય પ્રાણીઓ પર અસર જોવા મળે છે?
  14. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર ની વનસ્પતિઓ અને પ્રાણીઓ કયા વિસ્તારનાં વનસ્પતિ અને પ્રાણીઓને સમાન છે?
  15. સરકાર વન્ય પ્રાણી અને વન્યજીવોનાં રક્ષણ માટે શું કરે છે?
  16. સુરક્ષિત ક્ષેત્ર વિષે નોંધ લખો.
  17. અભ્યારણ્ય કોને કહે છે?
  18. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે?
  19. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહે છે?
  20. તમારા પોતાનાં વિસ્તારમાં જાણે અજાણે મનુષ્ય દ્વારા જૈવ વિવિધતા નો નાશ થતાં કારણો ની યાદી બનાવો.
  21. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કોને કહે છે? ઉદાહરણ આપો.
  22. સ્થાનિક જાતિ કોને કહે છે? કોઈ પણ એક સ્થાનિક જાતિ નું ઉદાહરણ આપો.
  23. સ્થાનિક જાતિનાં કુદરતી નિવાસ અને તેમનાં અસ્તિત્વને જોખમ શા કારણે થઇ શકે છે?
  24. જાતિ શું છે? સમજ આપો.
  25. ભારતીય અભ્યારણ્યો માં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે?
  26. કેટલાંક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ ની યાદી કરો.
  27. શું સુરક્ષિત જંગલો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત છે? શા માટે?
  28. એવા સ્થળોની યાદી કરો જ્યાં પ્રાણીઓ ને રક્ષણ મળે છે.
  29. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?
  30. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી આપો 
  31. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઇ ચુકી છે?
  32. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર માં આવેલી ગુફાઓમાં કઈ કઈ કલાકૃતિઓ જોવા મળે છે?
  33. આપણી સરકારે વાઘનાં સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલ માં મુક્યો છે? તેનો ઉદ્દેશ શો છે?
  34. સાતપુડા આરક્ષિત ક્ષેત્ર એ સંરક્ષણ નું આગવું ઉદાહરણ છે. કારણ આપી સમજાવો.
  35. નાશપ્રાયઃ જાતિ કોને કહે છે?
  36. દરેક નાના મોટા સજીવ નિવસન તંત્ર માટે ઉપયોગી છે. કારણ આપો.
  37. નિવસન તંત્ર નું નિર્માણ કેવી રીતે થાય છે?
  38. રેડ ડેટા બુક માં શેનો રેકોર્ડ રાખવામાં આવે છે?
  39. સ્થળાંતરિત કે પ્રવાસી પક્ષીઓ કોને કહે છે?
  40. કેટલાંક પક્ષીઓ સ્થળાંતર શા માટે કરે છે?
  41. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે કેટલા વૃક્ષોનો નાશ કરવામાં આવે છે?
  42. કાગળ બચાવવાં શું કરવું જોઈએ?
  43. કાગળનો કાળજી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમજાવો.
  44. પુનઃવનીકરણ નો ઉદ્દેશ શો છે?
  45. આપણે પુનઃવનીકરણ શા માટે કરવું જોઈએ?
  46. વિશ્વનાં સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે? તેમાં ભારત કયા ક્રમે છે?
  47. ભારત નાં કયા વિસ્તારો જૈવ વિવિધતા ની બાબત માં ખૂબ સમૃદ્ધ છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL